Day 1 - ફેરા બીજે નઈ ફરે
Akshay Music Factory - Gujarati
-હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
-હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો એ બીજે ફેરા નઈ ફરે
-હો કોઈના કેવા થી એ કદી એ ખોટું પગલું નઈ ભરે
કોઈના કેવા થી એ કોઈ દી ખોટું પગલું નઈ ભરે
મેં સાથ એવો આપ્યો છે ગોડી દગો નઈ કરે
-હો પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર
નથી ચાલતું અમને એક બીજા વગર
પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર
નથી ચાલતું અમને એક બીજા વગર
-હો મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે
મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે
કોઈ બીજા હરે પૈણવા એ ચોરીયે નય ચડે...
,,,,,,,,,,,,,,,
-હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે
-હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે
-હો નોનપણ માં નેહાર જતા હારે હારે
મન થી મન નો મેળાપ થઇ જ્યો એને મારે
-હો એક બીજાનું મુઢુ ના જોઈએ હોજ હવારે
તો તો મૂળ ઑફ થઇ જાય છે અમારે
-હો મને હૈયે હેત કરનારી જો ફરી જાય આજે
તો મારી વરસો જુની પ્રીતડી લાજે
હૈયે હેત કરનારી જો ફારી જાય આજે
તો મારી વરસો જુની પ્રીતડી લાજે
-હો મારી ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નય પેરે
ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નઈ પેરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે...
,,,,,,
- હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નઈ ફરે
-હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે
-હો મેં પરવા નથી કરી કોઈની એને પામવાને
હારવું પડસે અમારા પ્રેમ સામે ભગવાન ને-
-હો લાખ કોસીસ કરે લોકો એ નઈ માને
મને આપેલ વચન ભૂલી શકે સાને
-હો મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ
નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ
મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ
નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ
-કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય
કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય
મન મેલી ને કોઈ પારકાના ઘરે નઈ જાય
-હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે
મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે
-હે લેખકે લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે...
No comments:
Post a Comment